GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ? ત્રિગુણી બીસીજી પેન્ટાવેલન્ટ ઓરી ત્રિગુણી બીસીજી પેન્ટાવેલન્ટ ઓરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચેના પૈકી કઈ કૃમિ નાશક દવા છે ? અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં આલ્બેન્ડોઝોલ બાલ્બેન્ડોઝોલ કાલ્બેન્ડોઝોલ અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં આલ્બેન્ડોઝોલ બાલ્બેન્ડોઝોલ કાલ્બેન્ડોઝોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? પ્રશ્નવાચક પર્યાયવાચી વિરુદ્ધાર્થી આધિત પદ પ્રશ્નવાચક પર્યાયવાચી વિરુદ્ધાર્થી આધિત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળક છ માસનું થાય ત્યાં સુધી તેને શું આપવું જોઈએ ? માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ માતાનું દૂધ અને પાણી માતાના દૂધ સાથે બકરીનું દૂધ ઢીલો ખોરાક ફકત માતાનું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) બાળ વૃદ્ધિ આલેખમાં જો બાળકનું વજન લાલ રંગમાં આવે તો તે શું સૂચવે છે ? બાળક મેદસ્વી છે. બાળક અતિ કુપોષિત છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક તંદુરસ્ત છે. બાળક મેદસ્વી છે. બાળક અતિ કુપોષિત છે. બાળક મધ્યમ કુપોષિત છે. બાળક તંદુરસ્ત છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) “Shakuntalam” ___ by Kalidasa. is written writes written wrote is written writes written wrote ANSWER DOWNLOAD GUJARATI MCQ APP