• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સામાન્ય વિજ્ઞાન (General Science)

સામાન્ય વિજ્ઞાન (General Science)
બાળકને 9 માસે નીચેનામાંથી કઈ રસી આપવામાં આવે છે ?

પેન્ટાવેલન્ટ
બી.સી.જી
ત્રિગુણી
ઓરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
રક્તવાહિનીઓ કેટલા પ્રકારની હોય છે ?

બે
છ
ત્રણ
એક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ?

Y રંગસૂત્ર
X રંગસૂત્ર
રંગસૂત્ર 1
રંગસૂત્ર 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ?

આઈન્સ્ટાઈન
ડાર્વિન
ન્યુટન
ગેલેલિયો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર ?

10
100
1000
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
'રિંગ વર્મ' રોગ શેના વડે થાય છે ?

વાયરસ
બેક્ટેરિયા
પાણી
ફૂગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON સામાન્ય વિજ્ઞાન (General Science)

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ટકાવારી (Percentage) GMC Sub Auditor / Sub Accountant (23-09-2018) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) Talati Practice MCQ Part - 1 કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US