કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 90 મિનિટમાં ઓમિક્રોનના ટેસ્ટ માટે ટેસ્ટ કિટ વિકસિત કરી ? IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ IIT દિલ્હી IIT બોમ્બે IIT મદ્રાસ IISc બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) 'ધ સ્ટેટ ઓફ ધ ગ્લોબલ એજ્યુકેશન ક્રાઈસિસ : અ પાથ ટુ રિક્વરી' રિપોર્ટ તાજેતરમાં કોણે પ્રકાશિત કર્યો છે ? વિશ્વ બેંક IMF ADB NDB વિશ્વ બેંક IMF ADB NDB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં કાશી વિશ્વનાથ કોરિડોર પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું ? પટણા શિમલા દહેરાદૂન વારાણસી પટણા શિમલા દહેરાદૂન વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં હેલ્થ પ્રાઈમ રાઈટર કોણે લૉન્ચ કર્યું છે ? બજાજ એલાયન્સ અદાણી ગ્રુપ નીતિ આયોગ ટાટા કંપની ગ્રુપ બજાજ એલાયન્સ અદાણી ગ્રુપ નીતિ આયોગ ટાટા કંપની ગ્રુપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને ક્યા વર્ષ સુધી લંબાવવામાં આવી ? વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2026 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ભારત અને ઈન્ટરનેશનલ ટેલિકોમ યુનિયન (ITU) દ્વારા કઈ પહેલ લૉન્ચ કરવામાં આવી છે ? સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 માલવેર ડ્રીલ 2021 સેફ કોમ્પ્યૂટર ડ્રીલ 2021 સાઇબર સેફ ડ્રીલ 2021 સાયબર ડ્રીલ 2021 માલવેર ડ્રીલ 2021 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP