Talati Practice MCQ Part - 3 કયાં ખંડમાં 90% જેટલો વિસ્તાર બરફ સપાટી ધરાવે છે ? ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપ એન્ટાર્કટિકા ઉત્તર અમેરિકા ઓસ્ટ્રેલિયા યુરોપ એન્ટાર્કટિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કયા ગુજરાતી સાહિત્યકારનું તખલ્લુસ ‘દ્વેપાયન’ છે ? રાધે શ્યામ શર્મા સુંદરજી બેટાઈ બંસીધર શુકલ હરિશંકર દવે રાધે શ્યામ શર્મા સુંદરજી બેટાઈ બંસીધર શુકલ હરિશંકર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રીક્ટર(રીચર) માપક્રમ શું માપે છે ? ભૂકંપ તીવ્રતા મેગ્માનું તાપમાન સીરભંગ પ્રક્રિયા ભૂકંપ વ્યાપકતા ભૂકંપ તીવ્રતા મેગ્માનું તાપમાન સીરભંગ પ્રક્રિયા ભૂકંપ વ્યાપકતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રંગતરંગ ભાગ 1 થી 6ના લેખક કોણ ? જ્યોતીન્દ્ર દવે જ્યોતીન્દ્ર વ્યાસ સતીષ દવે સતીષ વ્યાસ જ્યોતીન્દ્ર દવે જ્યોતીન્દ્ર વ્યાસ સતીષ દવે સતીષ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 4 : 1 છે. તેમની ઉંમરનો ગુણાકાર 196 છે. 7 વર્ષ પછી તેમની ઉંમરનો ગુણોત્તર કેટલો થાય છે ? 11 : 4 14 : 5 3 : 1 5 : 2 11 : 4 14 : 5 3 : 1 5 : 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રાજ્યપાલના પદ પર નિયુક્તિ માટે લઘુતમ ઉંમર ___ છે. એક પણ નહીં 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ એક પણ નહીં 35 વર્ષ 30 વર્ષ 25 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP