સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? યુરેનિયમ પારો રેડિયમ જિંક યુરેનિયમ પારો રેડિયમ જિંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ રિએક્ટરમાં હેવી વોટરનું કાર્ય શું છે ? ન્યુટનની ગતિને ઘટાડવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને વધારવાનું ન્યુટનની ગતિને ઘટાડવાનું પરમાણુ પ્રક્રિયા વધારવાનું રિએક્ટરને ઠંડું કરવાનું ન્યુટનની ગતિને વધારવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? બેરીબેરી સ્કર્વી ડાયેરિયા પેલાગ્રા બેરીબેરી સ્કર્વી ડાયેરિયા પેલાગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી ક્યાં ખોરાકનો સંગ્રહ કરતાં ભૂમિગત પ્રકાંડ છે ? શકરીયા આદુ વડની વડવાઈ મૂળા શકરીયા આદુ વડની વડવાઈ મૂળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? પીટર ફ્રેન્ક જોહન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક જોહન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું વિટામિન છે ? એડ્રીનાલીન ઈન્સ્યુલિન રીબોફ્લાવીન કેરાટીન એડ્રીનાલીન ઈન્સ્યુલિન રીબોફ્લાવીન કેરાટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP