સામાન્ય વિજ્ઞાન (General Science) અંધજનો વાંચી શકે તેવી લિપિ કોણે તૈયાર કરી ? બ્રેઈલ લુઈસ એલેક્ઝાન્ડર બેલ એડિસન આઈઝેક પીટમેન બ્રેઈલ લુઈસ એલેક્ઝાન્ડર બેલ એડિસન આઈઝેક પીટમેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરમૂનની ઘટના વખતે ચંદ્ર તેના મૂળ કદ કરતા કેટલા ટકા મોટો દેખાય છે ? 14% 16% 18% 12% 14% 16% 18% 12% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? આયર્ન કોપર કેલ્શિયમ સોડિયમ આયર્ન કોપર કેલ્શિયમ સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? જાંબલી લાલ પીળો વાદળી જાંબલી લાલ પીળો વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા દર મિનિટે કેટલા હોય છે ? 90 70 140 110 90 70 140 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ? વોટર કલ્ચર ગ્રેવલ કલ્ચર આપેલ તમામ સેન્ડ કલ્ચર વોટર કલ્ચર ગ્રેવલ કલ્ચર આપેલ તમામ સેન્ડ કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP