સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના સમતોલનની વિશેષ જવાબદારી કોની છે ? હૃદય કાન કરોડરજ્જુ નાનુ મગજ હૃદય કાન કરોડરજ્જુ નાનુ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ? રાંધણ ગેસ ટેલિવિઝન ટ્યુબ લાઈટ રેફ્રિજરેટ રાંધણ ગેસ ટેલિવિઝન ટ્યુબ લાઈટ રેફ્રિજરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ટેલીફોનની શોધ કોણે કરી ? જેમ્સ વોટ ગ્રેહામ બેલ રુડોલ્ફ ડીઝલ થોમસ એડિસન જેમ્સ વોટ ગ્રેહામ બેલ રુડોલ્ફ ડીઝલ થોમસ એડિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રિઝમમાંથી મળતા વર્ણપટમાં કયા રંગનું સૌથી વધારે વિચલન થાય છે ? વાદળી પીળો જાંબલી લાલ વાદળી પીળો જાંબલી લાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? શૂન્ય બે આઠ ત્રણ શૂન્ય બે આઠ ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'બ્યુટેન' હાઈડ્રોકાર્બનનું અણુસૂત્ર કયું છે ? C4H10 CH4 C2H6 C3H8 C4H10 CH4 C2H6 C3H8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP