કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યે 'સ્માર્ટ આંગણવાડી યોજના' શરૂ કરી ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) ભારત વિશ્વમાં સૌથી વધુ ફોરેન એક્સચેન્જ રિઝર્વ ધરાવતા દેશોની યાદીમાં કેટલામાં સ્થાને છે ? ત્રીજા બીજા પ્રથમ ચોથા ત્રીજા બીજા પ્રથમ ચોથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત આવતી તમામ સ્કૂલોના નામ બદલીને કયા મહાનુભાવ પરથી રાખવાનો નિર્ણય કર્યો ? નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી સ્વામી દયાનંદ સરસ્વતી અરુણ જેટલી નેતાજી સુભાષચંદ્ર બોઝ અટલબિહારી વાજપેયી સ્વામી દયાનંદ સરસ્વતી અરુણ જેટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં દિલ્હી સરકારે ___ ને પ્રોત્સાહન આપવા 'સ્વિચ દિલ્હી' અભિયાન શરૂ કર્યું છે ? ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ નિયંત્રણ LED બલ્બ જળ સંરક્ષણ ઇલેક્ટ્રિક વાહનો પ્રદૂષણ નિયંત્રણ LED બલ્બ જળ સંરક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 ના 6 સ્તંભોમાં નીચેનામાંથી કયા સ્તંભનો સમાવેશ થાય છે ? માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ નવીનતા તથા સંશોધન અને વિકાસ માનવીય મૂડીને પુનઃ સુર્દઢ બનાવવી આપેલ તમામ સ્વાસ્થ્ય અને કલ્યાણ નવીનતા તથા સંશોધન અને વિકાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કઈ સંસ્થા દ્વારા બિઝનેસ કોન્ફિડેન્સ ઈન્ડેક્સ (BCI) જારી કરવામાં આવ્યો ? ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ ઈન્દિરા ગાંધી ઈન્સ્ટીટયૂટ ઓફ ડેવલપમેન્ટ રિસર્ચ ઈન્ડિયન સોસાયટી ઓફ લેબર ઈકોનોમિક્સ એસોસીએશન ઓફ ઈન્ડિયન ઈકોનોમિક સ્ટડિઝ નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઈડ ઈકોનોમિક રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP