GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) એક ગોળાનું ઘનફળ 904.32 ઘન સે.મી. હોય તો તેનો વ્યાસ કેટલો હશે ? (π = 3.14 લો) 15.6 સે.મી. 6 સે.મી. 12 સે.મી. 21.3 સે.મી. 15.6 સે.મી. 6 સે.મી. 12 સે.મી. 21.3 સે.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) (4⁰ + 4-1) × 2² ની કિંમત કેટલી થશે ? -4 5 17/4 આપેલ પૈકી એક પણ નહીં -4 5 17/4 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) કચ્છી સુંદરજી શિવજીને "હકૂમતે હૈદરી" કોતરેલી લોખંડની તોપ કોણે ભેટમાં આપી હતી ? ટીપુ સુલતાન નેપોલિયન બોનાપાર્ટ અહમદશાહ અકબર ટીપુ સુલતાન નેપોલિયન બોનાપાર્ટ અહમદશાહ અકબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) વાદ્યને પ્રકાર પ્રમાણે જોડકાં જોડો.a. પીહવો b. દંકુડીc. કરતાર d. સુરંદોi. સુષિર વાદ્યii. ચર્મ વાદ્યiii. ઘન વાદ્યiv. તંતુ વાદ્ય a-i, b-ii, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાંખ્યો ? જામ વિભાજી સતાજી રણમલજી જામ રાવલજી જામ વિભાજી સતાજી રણમલજી જામ રાવલજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકીનું કયું સૂત્ર બચત દરની ગણતરી કરવા માટે વપરાય છે ? બચત દર = બચત/આવક × 100 બચત દર = બચત×આવક/વસ્તી બચત દર = આવક/બચત × 100 આપેલ પૈકી એક પણ નહીં બચત દર = બચત/આવક × 100 બચત દર = બચત×આવક/વસ્તી બચત દર = આવક/બચત × 100 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP