સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં કેટલી જ્ઞાનેન્દ્રિય હોય છે ? ચાર પાંચ આઠ નવ ચાર પાંચ આઠ નવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે- ઓછું કામ થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ઓછું કામ થાય છે. સમાન કામ માટે વધારે વાપરવું પડે છે. સમાન કામ ઝડપથી થાય છે. સમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પાણીમાં નાખતાં સળગી ઉઠે છે ? સીસું પ્લેટિનમ સોડિયમ ટિટેનિયમ સીસું પ્લેટિનમ સોડિયમ ટિટેનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની મહત્તમ ઘનતા કયા તાપમાને હોય છે ? 30°C 10°C 4°C 0°C 30°C 10°C 4°C 0°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રથમ ઉપગ્રહ "સ્પુટનિક"એ કયા દેશ દ્વારા અવકાશમાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? ફ્રાંસ અમેરિકા રશિયા બ્રિટન ફ્રાંસ અમેરિકા રશિયા બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેશચ્યુરાઈઝેશન... ઉકાળેલું દૂધ નિર્જલીકરણ દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ઉકાળેલું દૂધ નિર્જલીકરણ દૂધ ઠંડુ કરેલ (ફ્રોઝન) મિલ્ક વપરાશ માટે સલામત બનાવવા નુકસાન કરતા સૂક્ષ્મ જીવાણુંઓના નાશ કરવા ખુબ થોડા સમય માટે અત્યંત ઊંચા ઉષ્ણતામાને પ્રક્રિયા કરેલું દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP