સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? બરફ મીઠું નવસાર તાંબુ બરફ મીઠું નવસાર તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખી ઉછેર માટે અંગ્રેજીમાં કયો શબ્દ પ્રયોજાય છે ? વર્નીકલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર વર્નીકલ્ચર એક્વા કલ્ચર એપીકલ્ચર પીસી કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશ વર્ષ એટલે શું ? પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું વક્રીભવન પ્રકાશના કિરણોએ એક વર્ષમાં કાપેલું અંતર પ્રકાશનું બ્રહ્માંડમાં વિસ્તરણ પ્રકાશ પરાવર્તન માટે લાગતો સમય પ્રકાશનું વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવશરીરનું ક્યું અંગ શરીરમાંથી કાર્બન ડાયોકસાઈડ દૂર કરવા માટે જવાબદાર છે ? રક્ત કિડની મૂત્રમાર્ગ ફેફસાં રક્ત કિડની મૂત્રમાર્ગ ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા રોગ માટે AYUSH દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR-34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે ? એનિમિયા આર્થરાઈટિઝ્ કોરોનરી ડીસીઝ ડાયાબિટીસ એનિમિયા આર્થરાઈટિઝ્ કોરોનરી ડીસીઝ ડાયાબિટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP