સામાન્ય વિજ્ઞાન (General Science) 'હોકાયંત્ર'નો ઉપયોગ શું છે ? વિમાનની ઊંચાઈ માપવા દરીયાની ઊંડાઈ માપવા દિશા જાણવા વાતાવરણનું દબાણ માપવા વિમાનની ઊંચાઈ માપવા દરીયાની ઊંડાઈ માપવા દિશા જાણવા વાતાવરણનું દબાણ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવાના દબાણને માપવા વપરાતા યંત્રને શું કહે છે ? ગેલ્વેનોમીટર માઈક્રોમીટર બેરોમીટર થર્મોમીટર ગેલ્વેનોમીટર માઈક્રોમીટર બેરોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામીન - બી-1 થાયમીનની ઉણપથી કયો રોગ થાય છે ? સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ડાયેરિયા સ્કર્વી બેરીબેરી પેલાગ્રા ડાયેરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન-ડી ની ઉણપથી ___ રોગ થાય છે. ચીલોસીસ પેલાગ્રા રિકેટસ સ્કર્વી ચીલોસીસ પેલાગ્રા રિકેટસ સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી નીકળતો અંતઃસ્ત્રાવ નીચેનામાંથી શેમાં સીધો જ ભળે છે ? લોહીમાં શરીરમાં રહેલા પાણીમાં ત્રણેયમાં ખોરાકમાં લોહીમાં શરીરમાં રહેલા પાણીમાં ત્રણેયમાં ખોરાકમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જૈવ રાસાયણિક ક્રિયાઓ માટે કયા વિટામિનની જરૂરિયાત રહે છે ? D C A B D C A B ANSWER DOWNLOAD GUJARATI MCQ APP