સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. પરાવર્તન વક્રીભવન ધ્રુવીભવન વિભાજન પરાવર્તન વક્રીભવન ધ્રુવીભવન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બે સમતલ અરીસા વડે કોઈ વસ્તુના અસંખ્ય પ્રતિબિંબ મેળવવા હોય તો બે અરીસા વચ્ચેનો ખૂણો કેટલો હોવો જોઈએ ? 300° 0° 180° 90° 300° 0° 180° 90° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઘરેલું વીજ વપરાશનું એકમ કયું છે ? કિલોવાટ/અવર વોટ વોલ્ટ કેલરી કિલોવાટ/અવર વોટ વોલ્ટ કેલરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જંતુનાશક દવાઓ વાર્નિશ, કાચ, છાપકામ વગેરે ઉદ્યોગોમાં કયું ખનીજ વપરાય છે ? સીસું મેંગેનીઝ કોલસો બોકસાઈટ સીસું મેંગેનીઝ કોલસો બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ? વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1995, જ્યોતિ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ચૂંઈ મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ચૂંઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP