સામાન્ય વિજ્ઞાન (General Science) હેવી વોટરનું બીજું નામ શું છે ? હેવીરેમ ડયુટેરીયમ સોનેરીયમ યુગોરીમ હેવીરેમ ડયુટેરીયમ સોનેરીયમ યુગોરીમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્જેક્ટ કરી શકાય તેવું ગર્ભનિરોધક શું છે ? ડાયાલીસીસ મેઘા પ્રેગ્નન્સી એસેટેટે (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA) ડાયોક્સિ મેઘા પ્રોગેસ્ટેશેન એસેટેટ (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA) ડાયાલીસીસ મેઘા પ્રેગ્નન્સી એસેટેટે (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રોગ્રેસ્ટેરોન એસેટેટે (DMPA) ડાયોક્સિ મેઘા પ્રોગેસ્ટેશેન એસેટેટ (DMPA) ડાયોકિસમેડ્રોક્સી પ્રેગનન્સી એસેટેટે (DMPA) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અગ્નિ-2 મિસાઇલનું ક્ષમતા કેન્દ્ર કેટલું છે ? 5000 કિમી 2000 કિમી 3000 કિમી 500 કિમી 5000 કિમી 2000 કિમી 3000 કિમી 500 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પુસ્તક અને ચાંદીનો ચમચો એક રૂમમાં પડેલ છે. ચાંદીના ચમચાને સ્પર્શ કરવાથી તે ઠંડો લાગે છે. કારણ કે તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. તેની ભ્રામક અસર છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. તે ઘટ્ટ ધાતુમાંથી બનેલી છે. તેની ભ્રામક અસર છે. ચાંદી ગરમીની ખૂબ સારી સુવાહક છે. ચાંદી મોટા ભાગે શુદ્ધ ધાતુ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો પદાર્થ કાર્બનથી બનેલો નથી ? ચાંદી ગ્રેફાઈટ કોલસો હીરો ચાંદી ગ્રેફાઈટ કોલસો હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે ? 4n 2n 2n² N² 4n 2n 2n² N² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP