સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેની શોધ કોણે કરી હતી ? મેડમ ક્યુરી ઝેનર આર્કિમીડીઝ રોન્ટેઝન મેડમ ક્યુરી ઝેનર આર્કિમીડીઝ રોન્ટેઝન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોનુ, પ્લેટિનમ, લોખંડ અને ટંગસ્ટન એ ધાતુઓમાં સખત ધાતુ કઈ છે ? ટંગસ્ટન સોનું પ્લેટિનમ લોખંડ ટંગસ્ટન સોનું પ્લેટિનમ લોખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં Rh ફૅક્ટરના શોધકનું નામ શું છે ? લોર્ડ સ્ટ્રેઈનર રોબર્ટ કૂચ ડૉ. કૂક ડૉ. બ્રાઉન લોર્ડ સ્ટ્રેઈનર રોબર્ટ કૂચ ડૉ. કૂક ડૉ. બ્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના વાળમાં કયું પ્રોટીન હોય છે ? ઓમેગા સેકરેટીન એન્કીરીન કેરાટીન ઓમેગા સેકરેટીન એન્કીરીન કેરાટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાવલંબી પોષણપદ્ધતિમાં શાની જરૂરિયાત હોય છે ? CO2 અને પાણી આપેલ ત્રણેય સૂર્યપ્રકાશ કલોરોફિલ CO2 અને પાણી આપેલ ત્રણેય સૂર્યપ્રકાશ કલોરોફિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? થાઈરોઈડ પિટ્યુટરી શુક્રપિંડ એડ્રીનલ થાઈરોઈડ પિટ્યુટરી શુક્રપિંડ એડ્રીનલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP