સામાન્ય વિજ્ઞાન (General Science) મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે ? ત્રણ એક ચાર બે ત્રણ એક ચાર બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર કરતું ઉપકરણ કયું છે ? ગેલ્વેનોમીટર વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ઈલેક્ટ્રિક બેલ ગેલ્વેનોમીટર વિદ્યુત જનરેટર વિદ્યુત મોટર ઈલેક્ટ્રિક બેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે લોખંડની ખીલીને કાટ લાગે છે અને આયર્ન ઓક્સાઇડ ઉત્પન્ન થાય છે ત્યારે ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ખીલીનાં વજનમાં કોઈ ફેરફાર થતો નથી. ખીલીનાં રંગમાં / વજનમાં કોઈ ફેરફાર નથી. ખીલીનાં વજનમાં ઘટાડો થાય છે. ખીલીનાં વજનમાં વધારો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારત સરકારે કયા જંતુનાશક રસાયણના વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે ? ડી.ડી.ટી. ફિનાઈલ ડાયસિસ્ટોન ડેટોલ ડી.ડી.ટી. ફિનાઈલ ડાયસિસ્ટોન ડેટોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ વાસ્તવિક અને ઉલટું આભાસી અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બધાં એસિડમાં કયું તત્વ હોય જ છે ? આયોડિન હાઈડ્રોજન કલોરીન ઓક્સિજન આયોડિન હાઈડ્રોજન કલોરીન ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP