સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ અવાજની ગતિથી વધારે ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ અવાજની ગતિથી વધારે ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોલરપેનલની બનાવટમાં મુખ્ય ઘટક નીચેના પૈકી કયું છે ? સીલીકોન ઝીરકોનીયમ ટંગસ્ટન એલ્યુમિનિયમ સીલીકોન ઝીરકોનીયમ ટંગસ્ટન એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ તબીબી શાખાઓને તેમનાં સંલગ્ન રોગો સાથે યોગ્ય રીતે જોડો.તબીબી શાખા1) ઓનકોલોજી 2) હિમેટોલોજી 3) એન્ડોક્રિનોલોજી 4) હીપેટોલોજી રોગોઅ. યકૃત, સ્વાદુપિંડના રોગોબ. ડાયાબિટીસ, થાઈરોઈડક. કેન્સર ડ. લોહીના રોગો 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-બ, 2-અ, 3-ક, 4-ડ 1-બ, 2-ડ, 3-અ, 4-ક 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-બ, 2-અ, 3-ક, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મુખ્ય વિટામિનો અને તેની ઊણપથી થતા રોગોની કઈ જોડી સાચી છે ? વિટામીન-સી - આંખના રોગો વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-એ - કાનના રોગો વિટામીન-સી - આંખના રોગો વિટામીન-બી - રક્તસ્ત્રાવ વિટામિન-ડી - અસ્થિ રોગ, સુકતાન વિટામીન-એ - કાનના રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધનો સફેદ રંગ શાનાથી હોય છે ? ગ્લોબુલિન કૈસીન લેકટોઝ આલ્બુમિન ગ્લોબુલિન કૈસીન લેકટોઝ આલ્બુમિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્યુટેનનું આણ્વિય સૂત્ર કયું છે ? C6H14 CH4 C4H10 C2H6 C6H14 CH4 C4H10 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP