ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ? ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર મુઝફર શાહ ઔરંગઝેબ અલાઉદ્દીન ખીલજી અકબર મુઝફર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભરૂચનું પ્રાચીન નામ શું હતું ? ભૃગુકચ્છ ભૃગુપુર સ્તંભતીર્થ દધિપ્રદ્ર ભૃગુકચ્છ ભૃગુપુર સ્તંભતીર્થ દધિપ્રદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે ? ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ધોલેરા દહેજ કંડલા પીપાવાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતની પ્રથમ આશ્રમ શાળા કોણે શરૂ કરી ? ઠક્કરબાપા રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી જુગતરામ દવે ઠક્કરબાપા રવિશંકર મહારાજ મહાત્મા ગાંધી જુગતરામ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? કલ્યાણજી મહેતા માનસિંહ રાણા રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા માનસિંહ રાણા રાઘવજી લેઉઆ કુંદનલાલ ધોળકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? હસ્તગિરિ ભદ્રેશ્વર તારંગા પાલિતાણા હસ્તગિરિ ભદ્રેશ્વર તારંગા પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP