સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ? ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક મોટર ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક મોટર ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું ___ છે. ધ્રુવીભવન વક્રીભવન પરાવર્તન વિભાજન ધ્રુવીભવન વક્રીભવન પરાવર્તન વિભાજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કપડા પર પડેલ શાહીના ડાઘ દૂર કરવા માટે નીચે પૈકી કોનો ઉપયોગ થાય છે ? નાઈટ્રિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ ઓકઝેલિક એસિડ નાઈટ્રિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ ઓકઝેલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી તે જણાવો. વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - એ -રેટિનોલ વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ વિટામીન - બી-12 -સાયેનોકોબાલ આમીન નાયાસિન -નિકોટીનીક એસિડ વિટામીન - એ -રેટિનોલ વિટામીન - ડી -ટોકોટ્રાઈનોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટર = ___ ઇંચ. 39.5 38.8 39 39.37 39.5 38.8 39 39.37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ? ટેલિવિઝન રાંધણ ગેસ ટ્યુબ લાઈટ રેફ્રિજરેટ ટેલિવિઝન રાંધણ ગેસ ટ્યુબ લાઈટ રેફ્રિજરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP