સામાન્ય વિજ્ઞાન (General Science) ટીવી સેટના ઉપયોગમાં લેવામાં આવતા રીમોટ કંટ્રોલને કાર્યવંત કરવા શાનો ઉપયોગ થાય છે ? રેડિયો વેવ લાઈટ વેવ સાઉન્ડ વેવ માઈક્રો વેવ રેડિયો વેવ લાઈટ વેવ સાઉન્ડ વેવ માઈક્રો વેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ વિવિધ પ્રકારનાં ડર (ફોબીયા)ને યોગ્ય રીતે જોડો.1. ઝીનોફોબિયા2. એક્રોફોબીયા 3. ટ્રાઈપેનોફોબીયા 4. આર્સનફોબીયા અ. ઊંચાઈનો ડર બ. ઈન્જેકશનનો ડર ક. આગનો ડરડ. અજાણ્યા, અપરિચિત, વિદેશી વ્યક્તિનો ડર 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ 1-ક, 2-અ, 3-બ, 4-ડ 1-ડ, 2-અ, 3-બ, 4-ક 1-ડ, 2-બ, 3-અ, 4-ક 1-ક, 2-બ, 3-અ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો રોગ વિષાણુથી થતો નથી. પોલિયો હડકવા કુષ્ઠરોગ ગાલપચોળીયા પોલિયો હડકવા કુષ્ઠરોગ ગાલપચોળીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસા વડે કેવું પ્રતિબિંબ રચાય ? આભાસી અને ઉલટું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ આભાસી અને ઉલટું વાસ્તવિક અને ઉલટું આભાસી અને ચત્તુ વાસ્તવિક અને ચત્તુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયું જોડકું ખોટું છે ? શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન એડ્રીનલ - કાર્ટિસોલ પિચ્યુટરી - ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન શુક્રપિંડ - ટેસ્ટોસ્ટેરોન એડ્રીનલ - કાર્ટિસોલ પિચ્યુટરી - ઈસ્ટ્રોજન સ્વાદુપિંડ - ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થ જે તાપમાને સળગે છે તે તાપમાનને શું કહે છે ? ગલન બિંદુ જ્વલન બિંદુ ક્રાંતિ બિંદુ ઉત્કલન બિંદુ ગલન બિંદુ જ્વલન બિંદુ ક્રાંતિ બિંદુ ઉત્કલન બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP