સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે જણાવેલ પાકો પૈકી કયા પાક ઈથેનોલ બનાવવામાં વધારે ઉપયોગી થાય છે ? સૂર્યમુખી મકાઈ કેરી જેટ્રોફા સૂર્યમુખી મકાઈ કેરી જેટ્રોફા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં પહોંચનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ હતી ? રમેશ વર્મા રવિ મલ્હોત્રા શશી રસગોત્ર રાકેશ શર્મા રમેશ વર્મા રવિ મલ્હોત્રા શશી રસગોત્ર રાકેશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્લોરોફોર્મના શોધક વૈજ્ઞાનિક જેમ્સ સિમસન કયા દેશમાં હતા ? ફ્રાન્ચ જાપાન જર્મની બ્રિટન ફ્રાન્ચ જાપાન જર્મની બ્રિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આથવણથી ___ વિટામિનનું પ્રમાણ વધે છે. બી સમૂહના વિટામીન વિટામીન - કે વિટામીન - એ વિટામીન - ડી બી સમૂહના વિટામીન વિટામીન - કે વિટામીન - એ વિટામીન - ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ___ થી ઓછો હોય. 7 4 6 10 7 4 6 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીયોની રસીનાં શોધક કોણ હતા ? કોનરાડ ઝુસ પ્રોટીસ્ટ્સ જોનાસ સાલ્ક લુઈસ પાશ્વર કોનરાડ ઝુસ પ્રોટીસ્ટ્સ જોનાસ સાલ્ક લુઈસ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP