સામાન્ય વિજ્ઞાન (General Science) ઓલેરી કલ્ચર એટલે શું થાય ? આપેલ પૈકી એક પણ નહીં ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન આપેલ પૈકી એક પણ નહીં ફળોને લાંબા સમય માટે તાજું રાખવાનું વિજ્ઞાન તેલ ધરાવતા છોડમાંથી બાયોડીઝલ મેળવવાનું વિજ્ઞાન શાકભાજી ઉગાડવાનું વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલા જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો ક્ષ-કિરણોના શોધક - જેમ્સ વોટ રૂધિર જૂથના શોધક - કાર્લ લેન્ડસ્ટિનર પ્રોટોન ટ્રાન્સફર થીયરી - લોરી-બ્રોન્સ્ટેડ લોલકના નિયમો - ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ક્ષ' કિરણોની શોધે કયા ક્ષેત્રમાં ક્રાંતિકારી પ્રદાન કર્યું ? વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે વાહન વ્યવહાર ક્ષેત્રે ચિકિત્સા ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે માનવ વસવાટ ક્ષેત્રે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા માધ્યમમાં અવાજની ઝડપ સૌથી વધારે રહે છે ? 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા પાણી લાકડું 0° cetigrade વાળી હવા 100° cetigrade વાળી હવા પાણી લાકડું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સોળમી સદીમાં ઇટાલીમાં માનવ શરીર રચનાશાસ્ત્રનો સૌપ્રથમ અભ્યાસ કરનાર તબીબ કોણ હતો જેણે માનવ શરીરની રચનાને લગતા સાત ભાગમાં લખેલ ગ્રંથના પ્રકાશનથી આધુનિક એનાટોમીનો પાયો નાખ્યો ગેલેલિયો બેકન વેસાલિયસ કોપરનિકસ ગેલેલિયો બેકન વેસાલિયસ કોપરનિકસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અગ્નિ-2 મિસાઇલનું ક્ષમતા કેન્દ્ર કેટલું છે ? 2000 કિમી 5000 કિમી 500 કિમી 3000 કિમી 2000 કિમી 5000 કિમી 500 કિમી 3000 કિમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP