ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેવની મોરી સ્તૂપ ___ ના શાસનકાળ દરમિયાન બંધાયો હતો. સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 મૂળરાજ સોલંકી રુદ્રસેન સિધ્ધરાજ જયસિંહ ખેંગાર-1 મૂળરાજ સોલંકી રુદ્રસેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સ્વતંત્ર, સલ્તનતકાળ દરમિયાન ક્યાં અધિકારીને 'નિઝામુલમુલ્ક' કહેવામાં આવતો? સેનાપતિ કે સૈન્યનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીરમંડળનો વડો વજીર સેનાપતિ કે સૈન્યનો વડો સુલતાન સ્વયં આ હોદ્દો ધરાવતા વજીરમંડળનો વડો વજીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રીકૃષ્ણના સમકાલીન જૈન તીર્થંકર કોણ હતા ? આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ આદિનાથ પાર્શ્વનાથ સંભવનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રોયલ કમિશનની ભલામણો તપાસવા કયા રજવાડાંએ મોહિતે સમિતિની રચના કરી હતી ? જુનાગઢ ગોંડલ રાજકોટ વડોદરા જુનાગઢ ગોંડલ રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શામળાજીનું ગદાધર મંદિર કયા કાળનું છે ? મુઘલ મરાઠા ચાવડા સલ્તનત મુઘલ મરાઠા ચાવડા સલ્તનત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ખેડા સત્યાગ્રહ સમયે ગુજરાત સભાના પ્રમુખ કોણ હતા ? વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી વલ્લભભાઈ પટેલ મોહનલાલ પંડ્યા વિઠ્ઠલભાઈ પટેલ ગાંધીજી વલ્લભભાઈ પટેલ મોહનલાલ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP