સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન -સી ની ઉણપથી ___ રોગ થાય છે. ચીલોસીસ રિકેટ્સ રતાંધણાપણું સ્કર્વી ચીલોસીસ રિકેટ્સ રતાંધણાપણું સ્કર્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સાપેક્ષવાદના શોધક વૈજ્ઞાનિકનું નામ શું છે ? ગેલેલિયો આઈન્સ્ટાઈન સી. વી. રામન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન સી. વી. રામન ન્યુટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા નખ શેના બનેલા છે ? પ્રોટીન વિટામીન ચરબી કેરોટીન પ્રોટીન વિટામીન ચરબી કેરોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધારે કેલ્શિયમ શેમાં હોય છે ? મગફળી ચોખા મકાઈ ઘઉં મગફળી ચોખા મકાઈ ઘઉં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્લુમુનની ઘટના કયા મહિનામાં ક્યારેય જોવા મળતી નથી ? માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ માર્ચ ફેબ્રુઆરી જાન્યુઆરી એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ? લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક હાઇપોથેલેમસ લંબમજ્જા બૃહદ મસ્તિષ્ક અનુમસ્તિષ્ક હાઇપોથેલેમસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP