સામાન્ય વિજ્ઞાન (General Science)
વિટામીન - ડી નું ખૂબ સારું પ્રાપ્તિસ્થાન ___ છે.

પપૈયું
લીલા પાંદડાવાળા શાકભાજી
માછલીના યકૃતનું તેલ
સોયાબીન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.
1. વિટામીન - એ
2. વિટામિન - ડી
3. વિટામિન - ઈ
4.વિટામીન - બી-1
અ. ટોકોફેરોલ
બ. રેટિનોલ
ક. કેલ્સિફેરોલ
ડ. થાયમીન

1-ક, 2-બ, 3-ડ, 4-અ
1-બ, 2-ક, 3-અ, 4-ડ
1-અ, 2-ક, 3-બ, 4-ડ
1-ડ, 2-બ, 3-ક, 4-અ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ?

આલ્ડોસ્ટેરિન
ઈન્સ્યુલીન
થાઈરોક્સિન
એસ્ટ્રોજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP