સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરમાં રક્તકણોની રચના માટે ___ ખૂબ જરૂરી છે. પ્રોટીન અને પાણી થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - સી અને ઉત્સેચકો વિટામિન - બી-12 અને ફોલિક એસિડ પ્રોટીન અને પાણી થાયમીન અને રાઈબોફ્લેવિન વિટામિન - સી અને ઉત્સેચકો વિટામિન - બી-12 અને ફોલિક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એસિડીક ખોરાકની જાળવણી માટે ___ નો ઉપયોગ થાય છે. પોટેશિયમ પરમેન્ગનેટ બોરિક એસિડ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ બેન્ઝોનેટ પોટેશિયમ પરમેન્ગનેટ બોરિક એસિડ સોડિયમ ક્લોરાઇડ સોડિયમ બેન્ઝોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિને વીજ કરંટ લાગ્યો હોય અને તે બેભાન હોય તો તેને પીવા માટે ઓફર કરી શકાય ? ઠંડુ પાણી ગરમ કોફી કઈ નહીં ગરમ પાણી ઠંડુ પાણી ગરમ કોફી કઈ નહીં ગરમ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ જોડ સાચી નથી ? ડાયનામાઈટ - આલ્ફ્રેડ નોબલ ક્ષ-કિરણો - રોન્ટેજન ટેલિવિઝન - સેમ્યુઅલ મોર્સ ડીઝલ એન્જિન - રૂડોલ્ફ ડીઝલ ડાયનામાઈટ - આલ્ફ્રેડ નોબલ ક્ષ-કિરણો - રોન્ટેજન ટેલિવિઝન - સેમ્યુઅલ મોર્સ ડીઝલ એન્જિન - રૂડોલ્ફ ડીઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યીસ્ટ પદાર્થમાં કયું વિટામિન વધારે પ્રમાણમાં હોય છે ? બી એ સી ડી બી એ સી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં ભેજનું પ્રમાણ માપવા કયું સાધન વપરાય છે ? રેઈન ગેજ હાઇગ્રોમીટર બેરોમીટર થર્મોમીટર રેઈન ગેજ હાઇગ્રોમીટર બેરોમીટર થર્મોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP