સામાન્ય વિજ્ઞાન (General Science) જલ્દીથી બગડી જતો ખાદ્ય પદાર્થ ___ છે. ચોખા તેલીબિયાં લોટ માછલી ચોખા તેલીબિયાં લોટ માછલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયો રોગ વાઈરસથી થતો નથી ? ઓરી કમળો શીતળા તાવ ઓરી કમળો શીતળા તાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડેસિબલ એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? વીજળી અવાજ પ્રકાશ પવન વીજળી અવાજ પ્રકાશ પવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદય બદલવાનું પ્રથમ ઓપરેશન કોણે કર્યું હતું ? રોબર્ટ વેલનબર્ગ ક્રિશ્ચન બર્નાડ માર્ટીન કલાઈવ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ રોબર્ટ વેલનબર્ગ ક્રિશ્ચન બર્નાડ માર્ટીન કલાઈવ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે આપેલ બે યાદીની સાચી જોડ બનાવો.1. વિટામીન - એ2. વિટામિન - ડી3. વિટામિન - ઈ4.વિટામીન - બી-1અ. ટોકોફેરોલ બ. રેટિનોલ ક. કેલ્સિફેરોલ ડ. થાયમીન 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-ડ, 2-બ, 3-ક, 4-અ 1-બ, 2-ક, 3-અ, 4-ડ 1-અ, 2-ક, 3-બ, 4-ડ 1-ક, 2-બ, 3-ડ, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેક્ટેરિયાના શોધક ___ હતા. લુવેન હોક રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એડવર્ડ જેનર લુવેન હોક રોબર્ટ કોચ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP