સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં કયા પોષકતત્ત્વનો અભાવ હોય છે ? લોહતત્વ ઝીંક કેલ્શિયમ પ્રોટીન લોહતત્વ ઝીંક કેલ્શિયમ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એરોપ્લેનની શોધ કોણે કરી ? પ્રિસ્ટલી રાઈટ બ્રધર્સ એડિસન બેન્જામિન ફ્રેન્કલિન પ્રિસ્ટલી રાઈટ બ્રધર્સ એડિસન બેન્જામિન ફ્રેન્કલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ડાયાલિસિસની સારવાર કયા દર્દમાં અપાય ? કમળા હૃદયના ફેફસા કીડની કમળા હૃદયના ફેફસા કીડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા જૂથમાં તમામ એસિડવાળા પદાર્થો છે ? ખાંડ, દહીં, આમલી લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ મીઠું, ચૂનો, ટામેટું ખાંડ, દહીં, આમલી લીંબુના ફૂલ, આમલી, છાશ લીંબુ, ધોવાનો સોડા, સાબુ મીઠું, ચૂનો, ટામેટું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગોબર ગેસનું મુખ્ય તત્વ ___ છે. ઈથેન મિથેન કલોરીન પ્રોપેન ઈથેન મિથેન કલોરીન પ્રોપેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 મીટરના કેટલા મી.મી. થાય ? 100 1000 10 10,000 100 1000 10 10,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP