સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં પાણીનું પ્રમાણ વધુ છે જો તેના વિશિષ્ટ ઘનત્વનો આંક ___ થી ઓછો હોય. 6 7 10 4 6 7 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લુઇ બ્રેઈલનું શું પ્રદાન છે ? રેડિયોની શોધ ટેલિફોનની શોધ તારની શોધ અંધજન લિપિની શોધ રેડિયોની શોધ ટેલિફોનની શોધ તારની શોધ અંધજન લિપિની શોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટિબાયોટિક પેન્સિલની શોધ કોણે કરી ? એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એસ. વાકસ્માન રોબર્ટ કોચ લુઈ પાશ્વર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ એસ. વાકસ્માન રોબર્ટ કોચ લુઈ પાશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ક્વોશ્યોરકરના લક્ષણ ધરાવતું બાળક સામાન્ય રીતે ફુલેલું દેખાય છે કારણ કે... શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી શરીરમાં પાણીનો ભરાવો થવાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધવાથી બાળક જો તંદુરસ્ત હોય તો શરીરમાં ચરબીનું પ્રમાણ વધવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકટર સ્કેલ શેના માટે વપરાય છે ? શ્રીમંતતા માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા ધરતીકંપની તીવ્રતા માપવા હવામાં ભેજનું પ્રમાણ માપવા શ્રીમંતતા માપવા પાણીના પ્રવાહનો વેગ માપવા ધરતીકંપની તીવ્રતા માપવા હવામાં ભેજનું પ્રમાણ માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંખનું તેજ ટકાવવા-વધારવા કયા વિટામિનની જરૂર પડે છે ? એ બી સી ડી એ બી સી ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP