સામાન્ય વિજ્ઞાન (General Science) એરોબીક બેક્ટેરિયાના વિકાસ માટે ___ જરૂરી છે. ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ ઓક્સિજન કાર્બન ડાયોક્સાઈડ નાઈટ્રોજન સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય પરીક્ષણ એટલે ખાદ્યપદાર્થમાં થતા ___ ને પદ્ધતિસર અટકાવવાની રીત. બગાડ આપેલ પૈકી કોઈ નહી ફેરફાર દેખાવમાં ફેરફાર બગાડ આપેલ પૈકી કોઈ નહી ફેરફાર દેખાવમાં ફેરફાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુ દર કેટલા વર્ષ પછી દેખાય છે ? 70 વર્ષ 66 વર્ષ 72 વર્ષ 76 વર્ષ 70 વર્ષ 66 વર્ષ 72 વર્ષ 76 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ? ગ્રેફાઈટ સિલિકોન કોલસો સોડિયમ ગ્રેફાઈટ સિલિકોન કોલસો સોડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'લાફિંગ ગેસ' એ શું છે ? નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીની ઘનતા સૌથી વધુ હોય છે ? -4° સે. પર 100° સે. પર 0° સે. પર 4° સે. પર -4° સે. પર 100° સે. પર 0° સે. પર 4° સે. પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP