સામાન્ય વિજ્ઞાન (General Science) સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. એસ્પરજીલસનાઈઝર આફલાટોક્સીન પેનીસીલીયમ માઈક્રોટોક્સીન એસ્પરજીલસનાઈઝર આફલાટોક્સીન પેનીસીલીયમ માઈક્રોટોક્સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઉર્જા પ્રધાન કરતા આહાર જૂથ નીચેના પૈકી કયા છે ? ખાંડ / ગોળ અનાજ અને કંદમૂળ ઘી / તેલ આપેલ તમામ ખાંડ / ગોળ અનાજ અને કંદમૂળ ઘી / તેલ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીમાં શર્કરાનું નિયમન કોણ કરે છે ? હિમોગ્લોબીન થાઇરોઇડ શ્વેતકણ ઇન્સ્યુલિન હિમોગ્લોબીન થાઇરોઇડ શ્વેતકણ ઇન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 3 લાખ 18600 186000 3 × 10⁶ 3 લાખ 18600 186000 3 × 10⁶ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બેટરીમાં પ્રાથમિકરૂપે કયું એસિડ હોય છે ? હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ હાઇડ્રોક્લોરિક એસિડ સલ્ફ્યુરિક એસિડ સાઈટ્રિક એસિડ એસિટીક એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીનું કયું પોષક તત્વ ઈંડામાં હોતું નથી ? વિટામીન સી વિટામીન એ કેલ્શિયમ પ્રોટીન વિટામીન સી વિટામીન એ કેલ્શિયમ પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP