સામાન્ય વિજ્ઞાન (General Science)
હિમશીતન (ફ્રીઝીંગ) પહેલા શાકભાજીને બ્લાન્ચ કરવાથી નીચે જણાવેલ વિકલ્પોમાંથી શું થાય છે ?

તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અંદરના ભાગમાં જતા રહે છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો ક્રિયાશીલ બની જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો સપાટી પર આવી જાય છે.
તેમાં રહેલા પ્રાકૃતિક ઉત્સેચકો અક્રિયાશીલ બની જાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઓ. આર. એસ નું પૂરું નામ...

ઓરલ ડેરી સોલ્યુશન
ઓરલ રીનલ સોલ્યુશન
ઓરલ રીહાઇડ્રેટ સોલ્યુટ
ઓરલ રીહાઈડ્રેશન સોલ્યુશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"CFC" (Chlorofluorocarbons) ગેસનાં ઉત્પાદન માટે પ્રતિબંધ મૂકવા માટેની માંગ કરવામાં આવેલી હતી, તેનો ઉપયોગ શેમાં કરવામાં આવતો હતો ?

ટ્યુબ લાઈટ
ટેલિવિઝન
રાંધણ ગેસ
રેફ્રિજરેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
જે પ્રક્રિયા દ્વારા તત્વ ઘન સ્વરૂપમાંથી સીધેસીધુ વાયુ સ્વરુપમાં ફેરવાય છે તેને શું કહેવાય છે ?

ઊર્ધ્વપાતન
બાષ્પીભવન
પીગળવું
ઠારણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP