સામાન્ય વિજ્ઞાન (General Science) ___ પદ્ધતિથી સૂક્ષ્મજીવાણુંનો નાશ થાય છે. એકટેરીયોસ્ટેટીક રાંધણ આથવણ બેક્ટેરીસીડલ એકટેરીયોસ્ટેટીક રાંધણ આથવણ બેક્ટેરીસીડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વ્યક્તિઓ બી.એમ.આઈ કાઢવા માટે કયા બે પરિણામોની જરૂર પડે છે ? વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંમર વજન અને ઉંચાઈ ઉંમર અને ઊંચાઈ આપેલ પૈકી કોઇ નહી વજન અને ઉંમર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જાણીતા વૈજ્ઞાનિક અબ્દુલ કલામ પરથી નામકરણ થયેલ કલામ ટાપુ કયા રાજ્યમાં આવેલો છે ? આંધ્રપ્રદેશ કેરલ ઓડિશા તમિલનાડુ આંધ્રપ્રદેશ કેરલ ઓડિશા તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ પદ્ધતિથી એમોનિયા વાયુમાંથી નાઈટ્રિક એસિડ મેળવવામાં આવે છે ? સંપર્ક પદ્ધતિ ઓસ્વાલ્ડ પદ્ધતિ ફ્રાશ પદ્ધતિ હેબર પદ્ધતિ સંપર્ક પદ્ધતિ ઓસ્વાલ્ડ પદ્ધતિ ફ્રાશ પદ્ધતિ હેબર પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા કયા વાયુનો ઉપયોગ થાય છે ? હાઈડ્રોજન નાઈટ્રોજન ઓક્સિજન કલોરિન હાઈડ્રોજન નાઈટ્રોજન ઓક્સિજન કલોરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પરમાણુ પરીક્ષણમાં C.T.B.T એટલે ? કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી કમ્પ્લીટ ટ્રીટી બાન ટેસ્ટ સિક્યુરિટી ટેસ્ટ બીફોર ટેસ્ટિંગ સેન્ટ્રલ ટ્રીટી બાય ટેસ્ટિંગ કોમ્પ્રિહેન્સિવ ટેસ્ટ બાન ટ્રીટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP