સામાન્ય વિજ્ઞાન (General Science) ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ? પેકટીનનો અભાવ આપેલ તમામ વધુ પડતી ખાંડ વધુ પડતી ગરમી પેકટીનનો અભાવ આપેલ તમામ વધુ પડતી ખાંડ વધુ પડતી ગરમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલસ્ટ્રમ એટલે... સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ સુવાવડ પછી સ્તનમાંથી ઝરતું આછા પીળા રંગનું પ્રવાહી લોહીની નળીમાં જામી જતો પદાર્થ પરિપક્વ ચરબીયુક્ત પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેટલા PPM સુધીનું પાણી આદર્શ ગણાય ? 500 50 100 200 500 50 100 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે ? કાળો ગેંડો આફ્રિકન જિરાફ ભારતીય હાથી આર્કટિક વ્હેલ કાળો ગેંડો આફ્રિકન જિરાફ ભારતીય હાથી આર્કટિક વ્હેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ભારતીય પ્રયોગશાળાએ ઝીકા વાયરસ રસી (Zika Virus Vaccine) વિકસાવી હોવાનો દાવો કરી પેટન્ટ માટે અરજી કરી હતી ? રેનબેક્સી ભારત બાયોટેક ડૉ. રેડ્ડીઝ આપેલ પૈકી એક પણ નહીં રેનબેક્સી ભારત બાયોટેક ડૉ. રેડ્ડીઝ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઠોળને ફણગાવવાના કયા લાભો છે ? ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ખોરાકના રંગ, સ્વરૂપ અને સોડમમાં સુધારો થાય છે. વિટામિન - સી અને બી સમૂહના વિટામીનોનું પ્રમાણ વધે છે. ખાદ્ય વાનગીમાં ઝેરી પદાર્થો નિષ્ક્રિય બને છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP