સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? ડેકસ્ટ્રોઝ પેક્ટીન હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ પેક્ટીન હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક એટલે શું ? ઘોંઘાટ અવાજથી વધારે ઝડપ ધીમો અવાજ પડઘો ઘોંઘાટ અવાજથી વધારે ઝડપ ધીમો અવાજ પડઘો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકીમાંથી કયું કાર્ય પ્રોટીનનું મુખ્ય કાર્ય છે ? ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી ચરબીને ઉપયોગમાં લેવાનું કાર્ય આહારને સ્વાદિષ્ટ બનાવો. શરીરની વૃદ્ધિ અને જાળવણી કરવી શરીરને શક્તિ પૂરી પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફ્યુઝનો તાર બનાવવા માટે ક્યાં પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે ? લેડ પિત્તળ લેડ-ટીનની મિશ્રધાતુ પિત્તળ અને લેડ બંને લેડ પિત્તળ લેડ-ટીનની મિશ્રધાતુ પિત્તળ અને લેડ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 46 44 52 48 46 44 52 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દૂધમાં કયા પોષકતત્ત્વનો અભાવ હોય છે ? લોહતત્વ ઝીંક પ્રોટીન કેલ્શિયમ લોહતત્વ ઝીંક પ્રોટીન કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP