સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન-ડી ની ઉણપથી ___ રોગ થાય છે. ચીલોસીસ પેલાગ્રા સ્કર્વી રિકેટસ ચીલોસીસ પેલાગ્રા સ્કર્વી રિકેટસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુપરસોનિક શબ્દો શેના માટે વપરાય છે ? અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી વધારે ગતિ અવાજની ગતિથી ઓછી ગતિ હવાની ગતિ આપેલ પૈકી એક પણ નહીં અવાજની ગતિથી વધારે ગતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સંયોજન નથી ? પાણી ખાંડ મીઠું પારો પાણી ખાંડ મીઠું પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 80 95 90 100 80 95 90 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ એ આંખની અંદરના ભાગમાં આવેલ પ્રકાશ સંવેદી કોષો ધરાવતું સંવેદનશીલ અંગ છે ? કીકી નેત્રમણી નેત્રપટલ કનિનીકા કીકી નેત્રમણી નેત્રપટલ કનિનીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ દવા અતિ સેવનથી જઠરમાંથી રક્તસ્રાવ થાય અને હૃદય બંધ થાય તેટલી હદે નુકસાન થવા સંભવ છે ? પેનિસિલિન સ્ટેરોઈડ કિવનાઈન ક્લોરોમાઈસેટિન પેનિસિલિન સ્ટેરોઈડ કિવનાઈન ક્લોરોમાઈસેટિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP