ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'હું કાગડા કૂતરાને મોતે મરીશ પરંતુ સ્વરાજ લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી' આવું કોણે કહ્યું ? ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ મહાદેવભાઈ દેસાઈ સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તકાળમાં મોટા વહીવટી વિભાગો ___ તરીકે ઓળખાતા. તનિયુર ગોપસ મંડલ ભૂક્તિ તનિયુર ગોપસ મંડલ ભૂક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) માનવધર્મ સભાના સ્થાપક જણાવો. કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે કરસનદાસ મૂળજી મણિલાલ દ્વિવેદી દુર્ગારામ મહેતા રણછોડભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત રાજકુમાર કોલેજ-જામનગર બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત રાજકુમાર કોલેજ-જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો (જુના) ઝાલાવાડ વિસ્તારમાં કયા ગામમાં આવેલો છે ? જૈસવાડા ઝીંઝુવાડા નગવાડા માણેકવાડા જૈસવાડા ઝીંઝુવાડા નગવાડા માણેકવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મધ્યયુગીન સમયમાં ગુજરાતી પ્રાંતીય સ્થપતિ શૈલી નીચે પૈકી શામાં જોવા મળે છે ? આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ જામા મસ્જિદ, અમદાવાદ આપેલ તમામ મહંમદ બેગડાની કબર, ચાંપાનેર રાણી સિપ્રીની મસ્જિદ, અમદાવાદ જામા મસ્જિદ, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP