સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ને વિટામીન-એ ની સેવિંગ બેન્ક કહેવાય છે. લીવર સ્નાયુ હાડકાં કિડની લીવર સ્નાયુ હાડકાં કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકેટ્સ (Rickets) રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન -A વિટામિન -C વિટામિન -B વિટામિન -D વિટામિન -A વિટામિન -C વિટામિન -B વિટામિન -D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હાઈડ્રોજન વાયુના શોધકનું નામ શું છે ? ન્યુટન એચ. કેવેન્ડિશ થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ ન્યુટન એચ. કેવેન્ડિશ થોમસ આલ્વા એડિસન એચ. બ્રાન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કઈ પદ્ધતિ "હાઈડ્રોપોનિક્સ" ખેતીની સાથે સંબંધિત છે ? સેન્ડ કલ્ચર આપેલ તમામ વોટર કલ્ચર ગ્રેવલ કલ્ચર સેન્ડ કલ્ચર આપેલ તમામ વોટર કલ્ચર ગ્રેવલ કલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે ? ક્ષેત્રફળ દ્રવ્ય ઘનફળ ઘનતા ક્ષેત્રફળ દ્રવ્ય ઘનફળ ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એઈડ્ઝના વિષાણુના શોધક કોણ છે ? રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ કોચ રોબર્ટ ગેલો જગદીશચંદ્ર બોઝ રોબર્ટ કૂક રોબર્ટ કોચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP