ભારતનું બંધારણ (Constitution Of India) 92 બંધારણીય સુધારા દ્વારા આઠમી અનુસૂચિમાં નીચેના પૈકી કઈ ભાષા ઉમેરવામાં આવી ? બોડો કોંકણી ગુજરાતી તેલુગુ બોડો કોંકણી ગુજરાતી તેલુગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી અખિલ ભારતીય સેવાઓ તથા કેન્દ્રીય સેવાઓ અને હોદાઓના સભ્યો હોદ્દા પર રહી શકે એવી જોગવાઈ ભારતના બંધારણમાં કઈ કલમમાં કરવામાં આવી છે ? કલમ – 310 કલમ – 335 કલમ – 324 કલમ – 309 કલમ – 310 કલમ – 335 કલમ – 324 કલમ – 309 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મહેસૂલી વર્ષ 1લી ___ થી શરૂ થાય છે. એપ્રિલ જૂલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર એપ્રિલ જૂલાઈ ઓગષ્ટ સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 12મા નાણાં પંચે પંચાયતોને કેટલા નાણાં અનુદાન પેટે આપવાની ભલામણ કરી હતી ? રૂ. 5,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 10,000 કરોડ રૂ. 5,000 કરોડ રૂ. 20,000 કરોડ રૂ. 25,000 કરોડ રૂ. 10,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 73માં બંધારણ સુધારાનો અમલ કઈ તારીખથી થયો ? 01-06-1992 01-06-1993 01-01-1993 01-01-1992 01-06-1992 01-06-1993 01-01-1993 01-01-1992 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારા પંચ તેના 15માં અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 10 ટકાથી 15 ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 20 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP