સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે પૈકી કયા ખાદ્યપદાર્થના પ્રોટીને સંપૂર્ણ પ્રોટીન કહેવાય છે ? મગફળી ઈંડા સોયાબીન દૂધ મગફળી ઈંડા સોયાબીન દૂધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે ? 52 44 48 46 52 44 48 46 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે 'અપ્સરા' નો સંબંધ કોની સાથે છે ? મિસાઈલ કુત્રિમ ઉપગ્રહ અણુ રિએક્ટર રોકેટ મિસાઈલ કુત્રિમ ઉપગ્રહ અણુ રિએક્ટર રોકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે. બૃહદમસ્તિષ્ક મધ્ય મગજ લઘુમસ્તિષ્ક લંબમજ્જા બૃહદમસ્તિષ્ક મધ્ય મગજ લઘુમસ્તિષ્ક લંબમજ્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય છે ? સોડિયમ ઝીંક એલ્યુમિનિયમ તાંબુ સોડિયમ ઝીંક એલ્યુમિનિયમ તાંબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 39° થી 350° 380° થી 357° -39° થી 356° 38° થી 357° 39° થી 350° 380° થી 357° -39° થી 356° 38° થી 357° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP