ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? ખેડા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ખેડા સત્યાગ્રહ સાબરમતી સત્યાગ્રહ ધરાસણા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મહેસાણા જિલ્લામાં આવેલ બહુચરાજી કયા પંથકમાં આવેલું છે ? ગઢવાડા ખાખરિયાં ટપ્પા ચુંવાળ ગોઢા ગઢવાડા ખાખરિયાં ટપ્પા ચુંવાળ ગોઢા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરાસદારી પ્રથા નાબૂદ કરતો "સૌરાષ્ટ્ર જમીન સુધારણા કાયદો" કયા વર્ષમાં અમલમાં આવેલ હતો ? 1952 1951 1950 1953 1952 1951 1950 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરિવલ્લભ પરીખે 1949માં છોટા ઉદેપુરના રંગપુર ગામે કઈ સંસ્થા સ્થાપી ? લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકસારથી લોકનિકેતન સહયોગ સેવા ટ્રસ્ટ આનંદનિકેતન લોકસારથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'છેલ્લો કટોરો ઝેરનો બાપુ' કોણે ગાયું ? ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કાન્ત દુલાભાયા કાગ ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી કાન્ત દુલાભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાથીના અવશેષો હડપ્પાના નીચે પૈકી કયા સ્થળેથી મળી આવ્યા છે ? લોથલ રોજડી ધોળાવીરા રંગપુર લોથલ રોજડી ધોળાવીરા રંગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP