સામાન્ય વિજ્ઞાન (General Science)
1 ગ્રામ ચરબી ___ કિલો કેલરી શક્તિ આપે છે.

4 કિલો કેલરી
આપેલ પૈકી એક પણ નહીં
7 કિલો કેલરી
9 કિલો કેલરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
IDD એટલે...

આયોડિન ડીસઓર્ડર ડોઝ
આયોડિન ડેફીસીયન્સી ડીસઓડૅર
આયોડિન ડોઝ ડિસ્ટ્રીબ્યુશન
ઈન્ડીવીઝયુલ ડેફીસીયન્સી ડીસઓડૅર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP