ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા ? જામરણજીતસિંહજી પ્રતાપસિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ જામરણજીતસિંહજી પ્રતાપસિંહ દિગ્વિજય સિંહજી સયાજીરાવ ગાયકવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'અભયઘાટ' કોની સમાધિ છે ? ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ઇન્દિરા ગાંધી રાજીવ ગાંધી મોરારજી દેસાઈ લાલબહાદુર શાસ્ત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હિન્દ સ્વરાજના લેખક કોણ છે ? સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી સ્વામી આનંદ ક.મા.મુનશી કાકાસાહેબ કાલેલકર મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) વાત્રક નદીનો વાર્ત્રધ્ની તરીકે ઉલ્લેખ કયા પુરાણમાં જોવા મળે છે ? પદ્મ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ વરાહ પુરાણ પદ્મ પુરાણ વાયુ પુરાણ વિષ્ણુ પુરાણ વરાહ પુરાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ફ્રાન્સ ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ સૌથી પહેલી વેપાર માટેની કોઠી નીચે દર્શાવેલ સ્થળો પૈકી કયા સ્થળે સ્થાપી હતી ? સુરત કલકત્તા મુસલીપટ્ટમ્ પોંડિચેરી સુરત કલકત્તા મુસલીપટ્ટમ્ પોંડિચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાઉદી વોરા કોમની બે દરગાહો કયાં આવેલી છે ? ઉનાવા શેલાવી દાતાર ભડિયાદ ઉનાવા શેલાવી દાતાર ભડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP