સામાન્ય વિજ્ઞાન (General Science) સોડા વોટરમાં શું રહેલું છે ? કાર્બન મોનોક્સાઈડ સલ્ફ્યુરિક એસિડ કાર્બોનિક એસિડ કાર્બન ડાયોક્સાઈડ કાર્બન મોનોક્સાઈડ સલ્ફ્યુરિક એસિડ કાર્બોનિક એસિડ કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે ? ક્રાયોલાઇટ બોકસાઈટ ઈરીડીયમ જીપ્સમ ક્રાયોલાઇટ બોકસાઈટ ઈરીડીયમ જીપ્સમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સતત ચાર પૂર્ણ ચંદ્રગ્રહણની સ્થિતિને કયા નામે ઓળખવામાં આવે છે ? રેડમૂન સુપરમૂન મૂન બ્લૂમૂન રેડમૂન સુપરમૂન મૂન બ્લૂમૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં પરિવર્તન અને મોસમ સંબંધી વિજ્ઞાનને શું કહે છે ? મેટરીયોલોજી મેમોગ્રાફી મેટલેગ્રાફી ઈકોનોગ્રાફી મેટરીયોલોજી મેમોગ્રાફી મેટલેગ્રાફી ઈકોનોગ્રાફી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? પ્રાથમિક માંસાહારી ઉચ્ચ માંસાહારી તૃણાહારી ઉત્પાદક પ્રાથમિક માંસાહારી ઉચ્ચ માંસાહારી તૃણાહારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ એક બાબતને તબીબી વિજ્ઞાન સાથે સંબંધ નથી ? સીસ્મોગ્રાફ લેપ્રોસ્કોપી કાર્ડિયોગ્રામ ડાયાલિસિસ સીસ્મોગ્રાફ લેપ્રોસ્કોપી કાર્ડિયોગ્રામ ડાયાલિસિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP