સામાન્ય વિજ્ઞાન (General Science) સોડિયમ મેટલને શાની અંદર રાખવામાં આવે છે ? કેરોસીન આલ્કોહોલ પેટ્રોલ પાણી કેરોસીન આલ્કોહોલ પેટ્રોલ પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? એડ્રીનલ સ્વાદુપિંડ થાઇરોઇડ પિચ્યુટરી એડ્રીનલ સ્વાદુપિંડ થાઇરોઇડ પિચ્યુટરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા વિટામીન ફ્રેશ ફૂડ વિટામીન કહેવામાં આવે છે ? વિટામીન સી વિટામિન કે વિટામીન એ વિટામિન ડી વિટામીન સી વિટામિન કે વિટામીન એ વિટામિન ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગર્ભધાનથી પ્રસૂતિ સુધીનો ગાળો કેટલા દિવસનો હોય છે ? 290 260 280 270 290 260 280 270 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? પેલાગ્રા સ્કર્વી બેરીબેરી ગોઈટર પેલાગ્રા સ્કર્વી બેરીબેરી ગોઈટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક ઘન સેમી બરાબર કેટલા મિલીલીટર ? 1000 100 1 10 1000 100 1 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP