સામાન્ય વિજ્ઞાન (General Science) જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે છે ત્યારે તેને શું કહેવાય છે ? ડીપોઝીશન બાષ્પીભવન ઘનીકરણ ઉર્ધ્વીકરણ ડીપોઝીશન બાષ્પીભવન ઘનીકરણ ઉર્ધ્વીકરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવાજની તીવ્રતા માપવા માટે કયો એકમ વપરાય છે ? ડેસિબલ સેન્ટીગ્રેડ હર્ટઝ સીકટર ડેસિબલ સેન્ટીગ્રેડ હર્ટઝ સીકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે. ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગેઈટર અને રિકેટ્સ ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા એનીમિયા અને સ્કર્વી સ્કર્વી અને રિકેટ્સ ગેઈટર અને રિકેટ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી પરના પાણીમાની બાષ્પ દ્વારા વાદળ બની તે જ પાણી પૃથ્વી પર પાછું ફરે છે આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે ? જળસંચય ઘનીભવન જળચક્ર બાષ્પીભવન જળસંચય ઘનીભવન જળચક્ર બાષ્પીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? શૂન્ય વસ્તુ અંતર જેટલી અનંત વસ્તુ અંતરથી બમણી શૂન્ય વસ્તુ અંતર જેટલી અનંત વસ્તુ અંતરથી બમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ? હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ પેક્ટીન હેમી સેલ્યુલોઝ સેલ્યુલોઝ ડેકસ્ટ્રોઝ પેક્ટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP