સામાન્ય વિજ્ઞાન (General Science) પોલીઓની રસીના શોધક કોણ હતા ? જોનલ ઈ.સાલ્ક એડવર્ડ જેનર લિયોન જ્હોન એન્ડર્સ જોનલ ઈ.સાલ્ક એડવર્ડ જેનર લિયોન જ્હોન એન્ડર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે ? પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું વિભાજન આ ત્રણેમાંથી એક પણ નહીં પ્રકાશનું પૂર્ણ આંતરિક વિભાજન પ્રકાશનું વક્રીભવન પ્રકાશનું વિભાજન આ ત્રણેમાંથી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? ભૂતાપીય ઊર્જા ઊષ્મા ઊર્જા જળ ઊર્જા પવન ઊર્જા ભૂતાપીય ઊર્જા ઊષ્મા ઊર્જા જળ ઊર્જા પવન ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક પદાર્થનું વજન 980 N છે તો તેનું દળ કેટલું હશે ? 100 kg 9.8 kg 98 kg 10 kg 100 kg 9.8 kg 98 kg 10 kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો લંબાઈનો એકમ નથી ? કિલોમીટર મીટર પ્રકાશવર્ષ (મીટર)² કિલોમીટર મીટર પ્રકાશવર્ષ (મીટર)² ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દિશાસૂચન માટેનું યંત્ર કયું છે ? મેગ્નેટિક કંપાસ બેરોમીટર હાઈડ્રોસ્કોપ ગાયરોસ્કોપ મેગ્નેટિક કંપાસ બેરોમીટર હાઈડ્રોસ્કોપ ગાયરોસ્કોપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP