સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદુષણ કરે છે ? ડીઝલ કોલસો કેરોસીન હાઈડ્રોજન ડીઝલ કોલસો કેરોસીન હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહાર દ્વારા થતા રોગોના ફેલાવાના મુખ્ય કારણો કયા કયા છે ? આપેલ તમામ કારણો પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા આપેલ તમામ કારણો પ્રદૂષિત અને અસ્વચ્છ વાસણો દ્વારા રાંધનારા અને પીરસનારાઓની અસ્વચ્છતા દ્વારા જમીનની સપાટીની નજીક ઉગતા શાકભાજી અને ફળો દ્વારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશના સંદેશા ઝીલવા માટે નીચેનું કયું સાધન વપરાય છે ? રડાર રોબોટ મિસાઈલ ટેલીકોમ રડાર રોબોટ મિસાઈલ ટેલીકોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહીના ઉંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે ? ગળો કરંજ અશ્વગંધા સર્પગંધા ગળો કરંજ અશ્વગંધા સર્પગંધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચુંબક લોખંડ સિવાય અન્ય કઈ ધાતુઓને આકર્ષે છે ? ઝીંક અને નિકલ કોપર અને કોબાલ્ટ કોપર અને ઝીંક કોબાલ્ટ અને નિકલ ઝીંક અને નિકલ કોપર અને કોબાલ્ટ કોપર અને ઝીંક કોબાલ્ટ અને નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક જોહન હંટર એડવર્ડ જેનર જોસેફ લીસ્ટર પીટર ફ્રેન્ક જોહન હંટર એડવર્ડ જેનર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP