સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયા પદાર્થો સામાન્ય રીતે ફલોરોસન્ટ ટયુબમાં વપરાય છે ? મરક્યુરી વરાળ અને આર્ગન સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન સોડિયમ વરાળ અને નિયોન મરકયુરી ઓક્સાઈડ અને નિયોન મરક્યુરી વરાળ અને આર્ગન સોડિયમ ઓક્સાઈડ અને આર્ગન સોડિયમ વરાળ અને નિયોન મરકયુરી ઓક્સાઈડ અને નિયોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યમાં ખોરાકના પાચનની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે ? ખોરાકની નળી જઠર નાનું આતરડું મુખ ખોરાકની નળી જઠર નાનું આતરડું મુખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) C.G.S પદ્ધતિમાં બળનો એકમ કયો છે ? ડાઈન ન્યુટન અર્ગ જુલ ડાઈન ન્યુટન અર્ગ જુલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નખ શેના બનેલા હોય છે ? આયર્ન પ્રોટીન કેરોટીન હિમોગ્લોબીન આયર્ન પ્રોટીન કેરોટીન હિમોગ્લોબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રાસાયણિક તત્વોની સંજ્ઞા આપેલ છે તે પૈકી કઈ સાચી છે ? સોનુ -Ag પોટેશિયમ -K લિથિયમ -Li ચાંદી -Au સોનુ -Ag પોટેશિયમ -K લિથિયમ -Li ચાંદી -Au ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોઈપણ કક્ષામાં વધુમાં વધુ કેટલા ઈલેક્ટ્રોન સમાઈ શકે તે શોધવાનું સૂત્ર કયું છે ? N² 2n² 4n 2n N² 2n² 4n 2n ANSWER DOWNLOAD GUJARATI MCQ APP