સામાન્ય વિજ્ઞાન (General Science) હૃદયની સારવાર માટે વપરાતા "પેસ-મેકર" ની શોધ કોણે કરી હતી ? ડૉ. પોલ ઝોલ ડૉ. જહોન સાત્રે ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ડૉ. પોલ ઝોલ ડૉ. જહોન સાત્રે ડૉ. મારીયા ફિલીપ્સ ડૉ. રોબર્ટ ડાયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'ડી' ની ઊણપથી કયો રોગ થાય છે ? રતાંધણાપણું કબજિયાત રકતપિત સુકતાન રતાંધણાપણું કબજિયાત રકતપિત સુકતાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આમાં શું બંધબેસતું નથી ? ડીઝલ પેટ્રોલ સીએનજી ક્લોરીન ગેસ ડીઝલ પેટ્રોલ સીએનજી ક્લોરીન ગેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? યકૃત હ્યદય મૂત્રપિંડ મગજ યકૃત હ્યદય મૂત્રપિંડ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્રેડ, બિસ્કીટ અને કેક બનાવવા માટે કેવા પ્રકારની ફૂગ ઉપયોગી છે ? બેક્ટેરિયા શેવાળ વાઈરસ યીસ્ટ બેક્ટેરિયા શેવાળ વાઈરસ યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સાપેક્ષતાવાદનો સિદ્ધાંત" આપનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. કેપ્લર ન્યૂટન આઈન્સ્ટાઈન હબલ કેપ્લર ન્યૂટન આઈન્સ્ટાઈન હબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP